જલ્દી કરો…. ગ્રેજ્યુએટ માટે કોર્ટમાં નોકરીની છે તક, 34 હજાર છે પગાર

જિલ્લા અને સેશન્સ કોર્ટે નોટિફિકેશન દ્વારા સ્ટેનોગ્રાફર અને અપર ડિવિઝન કલાર્કની જગ્યા માટે અરજી મગાવી છે. જે ઉમેદવારો સરકારી નોકરીની શોધ કરી રહ્યા છે તેના માટે એક શાનદાર તક આવી છે. અરજી કરવાની સંપૂર્ણ વિગત અહીં આપવામાં આવી છે…

જગ્યાનું નામ : સ્ટેનોગ્રાફર અને અપર ડિવિઝન ક્લાર્ક

સંખ્યા : 12

યોગ્યતા : ગ્રેજ્યુએટ

ઉંમર : 18 થી 28 વર્ષ

પસંદગીની પ્રક્રિયા : ઇન્ટરવ્યું, સ્કિલ ટેસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે

પગાર :
સ્ટેનોગ્રાફર : 9,300 થી 34,800 પગાર
અપર ડિવિઝન કલાર્ક : 5,200 થી 20,200 પગાર

મહત્વપૂર્ણ તારીખ : 20 એપ્રિલ

કેવી રીતે કરશો અરજી :
નીચે આપેલ સરનામા પર ડોક્યુમેન્ટ સાથે અરજી કરો.
District & Sessions Court
East Sessions Division,
Tezu,
Lohit District,
Arunachal Pradesh
http://sambhaavnews.com/

You might also like