બીએસએનલમાં છે જાહેરાત, 80,000 હજાર છે પગાર, જલ્દી કરો અરજી

મુંબઇ : ભારતીય સંચાર નિગમ લિમિટેડ, નવી દિલ્હી માટે મેનેજર લેવલની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 30 નવેમ્બર સુધીમાં અરજી કરે.

કુલ જગ્યા : 18

જગ્યાનું નામ : સીનિયર જનરલ મેનેજર / જનરલ મેનેજર (SAG) (ટેલીકોમ ફાઇનાન્સ)

યોગ્યતા :  આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર એકાઉન્ટ સર્વિસ અને ઓર્ગનાઇઝ્ડ ફાઇનાન્સ સાથે જોડાયેલ હોવો જોઇએ. તે રેગ્યુલર સ્તર પર SAG પદ પર હોવો જરૂરી, તે NFU પદ પર પણ હોવો જરૂરી.

પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુના આધારે

ઉંમર : ઉમેદવારની ઉંમર 56 વર્ષથી વધારે નહીં

પગાર : 62,000 – 80,000 રૂપિયા

કેવી રીતે કરશો અરજી :ઉમેદવાર પોતાની અરજી અને દસ્તાવેજ આ સરનામે મોકલે.

Deputy General Manager (SEA)

Bharat Sanchar Nigam Limited (BSNL),

SEA Section Comporate Office,

7th Floor, Bharat Sanchar Bhawan,

Janpath, New Delhi – 110001

મહત્વપૂર્ણ તારીખ : 30 નવેમ્બર

You might also like