જલ્દી કરો…. ગ્રેજ્યુએટ માટે બેંકમાં પડી જાહેરાત, 1200 જગ્યા માટે જલ્દી કરો APPLY

દેશના યુવાનોમાં બેંકની નોકરીને સૌથી સારી નોકરી માનવામાં આવે છે. જેનું સૌથી મોટુ કારણ છે સારો પગાર અને સુવિધા. જો તમે પણ બેંકની નોકરીની શોધી રહ્યાં હો તો તમારા માટે ઘણા સારા સમાચાર છે. દેશની અગ્રણીય બેંકમાં જેનો સમાવેશ થાય છ તેવી બેંક ઓફ બરોડમાં 1200 જગ્યાઓ ખાલી પડી છે. બેંક ઓફ બરોડાએ નોટીફિકેશન દ્વારા આ જગ્યાઓ માટે અરજી મગાવી છે. 1 મે પહેલા કરો અરજી.

સંસ્થાનું નામ : બેંક ઓફ બરોડા

જગ્યાનું નામ : પ્રોબેશનરી ઓફિસર

જગ્યાની સંખ્યા : 1200

યોગ્યતા : કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં સ્નાતક અથવા તેના સમાન્તર ડિગ્રી

ઉંમર : 20 થી 28 વર્ષ

પસંદગની પ્રક્રિયા : લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યું

અરજી માટેની ફી : જનરલ-ઓબીસીએ અરજી ફી 750 ભરવાની રહેશે

મહત્વપૂર્ણ તારીખ : 1 મે 2017

ઓનલાઇન એપ્લિકેશન : બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ www.bankofbaroda.co.in પર જઇને અરજી કરો

You might also like