Bank Of Indiaમાં પડી છે ભરતી, ગ્રેજ્યુએટ યુવાન કરી શકે છે APPLY

બેન્કમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે ખુશખબર છે. બેન્ક ઓફ ઇન્ડિયામાં ઓફિસર આસિસ્ટેન્ટની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર અરજી કરે તે પહેલા નીચે આપેલી જાણીકારી વાંચી લે.

જગ્યાનું નામ : ઓફિસર આસિસ્ટન્ટ

યોગ્યતા : અરજી કરનાર ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ હોવો જોઇએ. આ સાથે એકાઉન્ટિંગની જાણકારી પણ હોવી જોઇએ.

અરજી કરવાની અંતિમ તારીખ : 31 મે, 2018

અરજીની ફી: કોઇ ફી રાખવામાં આવેલ નથી

પસંદગી પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે

જોબ લોકેશન : ઉત્તર પ્રદેશ

પગાર : 15 હજાર રૂપિયા

ઉંમર : 18થી 45 વર્ષ સુધીના ઉમેદવાર કરી શકે છે અરજી

કેવી રીતે કરી શકો છો અરજી: ઉમેદવાર પોતાના જરૂરી દસ્તાવેજ નીચે આપેલ સરનામે મોકલે. વધારે જાણકારી મેળવવા માટે બેન્ક ઓફ ઇન્ડિયાની આધિકારીક વેબસાઇટ bankofindia.co.in પર જાવ.

સરનામું :
The Zonal Manager,
Bank Of India,
Lucknow Zone

You might also like