બેન્કમાં પડી છે ભરતી, 10 પાસ કરી શકશે અરજી, આ તારીખ પહેલા કરો APPLY

આંધ્ર બેન્કમાં સબ સ્ટાફ માટેની ભરતી માટે જગ્યા બહાર પાડવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે. અરજી કરતાં પહેલા અહી આપવામાં આવેલી જાણકારી જરૂરથી વાંચી લે.

જગ્યાનું નામ : સબ-સ્ટાફ

પદની સંખ્યા : 12

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું પાસ હોવો જરૂરી

અરજી કરવાની તારીખ: ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 14 જૂન છે

ઉંમર : આ પદ પર અરજી કરનાર ઉમેદવાર 18થી 26 વર્ષની વયનો હોવો જોઇએ

પગાર : 9,560 થી 18,545 રૂપિયા

કેવી રીતે પસંદગી કરાશે : લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુંના આધારે પસંદગી કરવામાં આવશે

જોબ લોકેશન: જયપુર

કેવી રીતે કરાશે અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.andhrabank.in પર જઇ અરજી કરી શકે છે. તે સિવાય જરૂરી દસ્તાવેજ આ સરનામાં પર મોકલી શકે છે.
The Zonal Manager,
Andhra Bank,
HR Department,
Zonal Office Jaipuir,
1st Floor, Sun N Moon Chambers,
Gopalbari, Near Ajmer Puliya,
Jaipur-302003

You might also like