સીઆરપીએફમાં નોકરીની તક

નવી દિલ્હી : સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ (CRPF)માં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 30 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  કોન્સ્ટેબલ

જગ્યા :  570

પગાર : 5,200 -20,200 રૂપિયા

યોગ્યતા :  12મું ધોરણ પાસ

ઉંમર :  18-23 વર્ષ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like