એર ઇન્ડીયામાં નોકરીની તક, 25 હજાર રૂપિયા પગાર

નવી દિલ્હી : એર ઇન્ડીયામાં એન્જીનીયરીંગ સર્વિસીસ લિમિટેડમાં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 30 સપ્ટેમ્બર 2016 સુધીમાં અરજી કરી શકે છે.

કુલ જગ્યા :  280

જગ્યાનું નામ :  ગ્રેજ્યુએટ એન્જીનયર ટ્રેઇની

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીઇ – બી. ટેક

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે

પગાર : 25,000 રૂપિયા

મહત્વપૂર્ણ તારીખ : 30 સપ્ટેમ્બર

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like