ચોખાના 23,360 બિસ્કિટ્સમાંથી બની મોનાલિસાની સૌથી મોટી આકૃતિ

જાપાનના સોકા શહેરમાં ચોખાના બિસ્કિટ્સ બનાવતી એક કંપનીએ સાત અલગ અલગ શેડમાં બિસ્કિટ્સની ગોઠવણી દ્વારા મોનાલિસાની સૌથી જાયન્ટ્સ આકૃતિ રચવાનો ગિ‌નિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ગયા અઠવાડિયે રપ૦ સ્ક્વેર ફૂટમાં ર૩,૩૬૦ બિસ્કિટ્સની ગોઠવણી દ્વારા લિઓનાર્ડી દ વિન્ચી નામના પેઇન્ટરના ફેમસ પેઇન્ટિંગ મોનાલિસાની આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ રેકોર્ડ માટે બિસ્કિટ્સ બનાવતી કંપની છેલ્લા છ મહિનાથી કામ કરી રહી હતી.

You might also like