ગર્મીમાં રાહત મેળવવા માટે બનાવો Cucumber shots!

728_90

સામગ્રી
કાકડી – બે
જાડા દહીં – અડધા કપ
ગાજર – કાપેલા (એક ક્વાર્ટર કપ)
મીઠું – સ્વાદ પ્રમાણે
ઓરેગોનો – એક ક્વાર્ટર ચમચી
માઈક્રો ગ્રીન – મુઠ્ઠી ભરીને

બનાવવાની રીત
કાકડીની છાલ કાપ્યા પછી બે ઇંચ જેટલી ટુકડાઓ કાપી.
સ્કૂપરની મદદથી ટુકડાઓને ખાલી કરવા. બાકીના કાકડી (નાના તુકડા) અને ગાજરને દહીંમાં મિક્સ કરો.
હવે તેમાં મીઠું અને ઓરેગોનો ઉમેરો. કાકડીમાં આ મિશ્રણ ભરો.
હવે ઉપરથી માઇક્રો ગ્રીન નાખો.
તમારા કાકડી શોટ તૈયાર અને હવે તમે સ્વાદ અને આરોગ્યનો આનંદ માણી શકો

નોંધ: (અમે સરસોના માઇક્રો ગ્રીનનો ઉપયોગ કર્યો છે, તમે કોઈપણ પ્રકારના માઇક્રો-ગ્રીન વાપરી શકો જેમકે મેથી, રાઈ, ભાજી, બીટ અને અળસી પણ વાપરી શકો છો.)

You might also like
728_90