ઘરે બનાવો ‘લીંબુ સિંકજીમાં નખાતો ચટાકેદાર મસાલો’

લીબું(lemon) સિંકજી મસાલો બનાવવાની રીત

સામગ્રી
1 ચમચી સંચળ પાવડર
2 ચમચી શેકેલા જીરા પાવડર

1/2 ચમચી મરી પાવડર
1/2 ચમચી કાચા જીરા પાવડર
1/4 હિંગ (ઓપ્શન છે)
મીઠું સ્વાદ મુજબ

બનાવાની રીત
સંચળ પાવડર, શેકેલા જીરા પાવડર, મરી પાવડર, કાચા જીરા પાવડર, હિંગ અને મીઠું સ્વાદ મુજબ લેવી. આ બધી સામગ્રીને ચાળણી થી ચાળી ભેગી કરી ને ડબ્બા માં ભરી લો. આ મસાલો તમે ધણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે. આ મસાલો છાસ, શેરડીનો રસ , લીંબુ નો રસ માં પણ આનો ઉપયોગ કરી શકો

You might also like