આરબીઆઇમાં પડી છે જાહેરાત, 1 લાખ 80 હજાર મળશે પગાર

નવી દિલ્હી : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, કોલકાતા માટે મેડિકલ કન્સલટન્ટ માટે અરજી મંગાવામાં આવી છે. પસંદગી પામેલ ઉમેદવારને પ્રતિ કલાકના 750 રૂપિયા લેખે ચૂકવવામાં આવશે.

કુલ જગ્યા :  2

જગ્યાનું નામ :  મેડિકલ કન્સલટન્ટ

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયા (MCI) માન્યતા પ્રાપ્ત સંથામાંથી અથવા યૂનિવર્સિટીમાંથી એમબીબીએસ ડિગ્રી પ્રાપ્ત કરી હોવી જોઇએ અથવા તો જનરલ મેડિસિનમાં ગ્રેજ્યુએટ થયેલ હોવો જોઇએ. તેના સિવાય કોઇપણ હોસ્પિટલમાં 2 વર્ષની પ્રેકટિસ કરેલ હોવી જોઇએ.

ઉંમર :  ઉમેદવાર 8 જાન્યુઆરી 1997 અને 28 જાન્યુઆરી 2000ની વચ્ચે જન્મેલ હોવો જોઇએ.

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારનો મેડિકલ ટેસ્ટ કરાશે.

પગાર :  પસંદગી પામેલ ઉમેદવારને પ્રતિકલાકના 750 રૂપિયા આપવામાં આવશે

કેવી રીતે કરશો અરજી : ઉમેદવાર પોતાના દસ્તાવેજ સાથે નીચેના સરનામે અરજી કરે. વિશેષ જાણકારી માટે આધિકારીક સાઇટ પરથી માહિતી મેળવે.

Regional Director,

Reserve Bank of India,

Human Resource Management Department,

15 Netaji Subhash Road,

Kolkata – 700001

મહત્વપૂર્ણ તારીખ : ઓનલાઇન ફોર્મ જમા કરાવાની અંતિમ તારીખ 14 નવેમ્બર

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like