આરબીઆઇમાં ઓફિસરના પદ માટે નોકરીની તક

નવી દિલ્હી : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)માં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 9 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  ઓફિસર

કુલ જગ્યા : 19

પગાર : 31,150 – 62,400 રૂપિયા

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇકોનોમિક્સમાં માસ્ટર્સ

ઉંમર :  21 – 30 વર્ષ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like