આરબીઆઈ નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકા ઘટાડો કરી શકે છે

મુંબઇ: વૈશ્વિક નાણાકીય સેવા આપતી ડ્યૂશ બેન્કના એક રિપોર્ટ મુજબ આરબીઆઇ નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં આરબીઆઇની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક છે, જેમાં આ નીતિગત વ્યાજના દરમાં ઘટાડાનો નિર્ણય લેવાઇ શકે છે.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ફુગાવાના આંકને જોતાં નીતિગત
વ્યાજના દરમાં ૦.૨૫ ટકા ઘટાડાની સંભાવના છે.

You might also like