કાચી કેરીની ચાટ

સામગ્રી 

2 કાચી કેરી, સમારેલી અને બારીક કાપેલી

1 બાટકુ (બાફેલુ અને સમારેલુ)

1 ડુંગળી (ઝીણી સમારેલી)

2 લીલા મરચાં, ઝીંણી સમારેલા

1 કપ સિંગદાણા (ક્રશ કરેલા)

1 ચમચી લાલ મરચું

1 ચમચી ચાટ મસાલો

2 મોટી ચમચી આમલીનો પાવડર

4 મોટી ચમચી ચવાણુ

2 મોટી ચમચી ઘણા, ઝીંણા સમારેલા

મરી સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ ગેસ પર પેન મૂકો, રાઇ અને તેલમાં મમરાને વઘારો. હવે એક પાત્રમાં કાચી કેરીના ટુંકડા સાથે, બટાકા, ડુંગળી, ટામેટા અને લીલા મરચાં એડ કરો. હવે કાચી કેરીના મિશ્રણમાં સિંગદાણા, મમરા, લાલ મરચું, ચાટ મસાલો, આમલીની ચટણી અને કાળા મરીનો પાવડર એડ કરી બરોબર મિક્સ કરો. હવે તેમાં ચવાણું અને લીલા ઘાણા એડ કરો. તો તૈયારે કાચી કેરીનો ચાટ.

 

You might also like