કાચી કેરી ફૂદીનાની ચટણી

728_90

સામગ્રી

2 કાચી કેરી

2 કપ ફૂદીનાના પત્તા

3થી 4 લીલા મરચા

½ ચમચી ફૂદીના પાવડર

½ ચમચી ખાંડ

સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીતઃ કેરીને ઘોઇને સાફ કરીને તેના નાના નાના ટૂંકડા કરો, ફૂદીના પત્તાને પણ ઘોઇને સાફ કરી લો. હવે મિક્સ જારમાં કેરીના ટૂંકડા, ફૂદીનાના પાંદડા, લીલા મરચા, જીરા પાવડર, ખાંડ મીંઠુ અને એક ચમચી પાણી એડ કરો. હવે જારનું ઠાંકણું બંધ કરીને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો. ચટણીને બારીક પીસી લો. તો તૈયાર છે કાચી કેરી અને ફૂદીનાની ચટણી. તેને તમે કોઇ પણ પરાઠાં કે પછી નાસ્તા સાથે પણ ખાઇ શકો છો.

You might also like
728_90