બ્રેકઅપની સમાચાર વચ્ચે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે કર્યો આ ખુલાસો

મુંબઇ: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના સંબંધોમાં હવે એવી કોઇ વાત રહી નથી અને બંને વચ્ચે બધું પૂરું થઇ
ગયું છે, એવું કહેનારા લોકોને બોલીવડની આ ખૂબસુંદર અને વધારે ચર્ચિત જોડીએ જાહેરમાં જવાબ આપ્યો છે. ફક્ત બોલીને નહીં પણ હાથમાં હાથ નાખીને.
Displaying 25_11_2016-rd_7.jpg
(એકબીજાના હાથમાં હાથ નાખીને જોવા મળ્યું બોલિવુડનું હોટકપલ)

ગત રાતે બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના ઘપમાં ભાણીના લગ્નને જોડાયેલી એક જોરદાર પાર્ટી રાખવામાં આવી હતી તો બ્રેકઅપનો પૂરો ભેદ ખુલી ગયો. સૂટમાં રણવીર સિંહ અને ગોલ્ડન સાડીમાં સજેલી દીપિકા દુનિયાને એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં કે એમના સંબંધઓ આજે પણ એટલા જ મજબૂત છે જેટલી જમાનાની ગોસિપ.

Displaying rd 1.jpg
(રણબીર અને દીપિકા બંન્ને એક જ કારમાં બેસીને આવ્યા હતા)

મુકેશ અંબાણીના ઘર એન્ટીલાની બહાર નિકળતી વખતે આ જોડી કંઇક વધારે જ ચમકી રહી હતી. સીઓફ કરવા શાહરૂખ ખાન પણ સાથે હતો. પરંતુ રણવીર સિંહની નજર હંમેશા દીપિકા પર જ ટકેલી હતી.

Displaying rd 2.jpg
(રણબીર અને દીપિકા ડિયર જિંદગીની પાર્ટીમાં પહોંચ્યા હતા)

દીપિકા જ્યારે પણ કોઇને ગળે મળે કે કોઇની પણ સાથે વાત કરે, રણવીર હંમેશા દીપિકાને પોતાની આંખમાં કેદ રાખે છે. ગાડીમાં બેસતી વખતે પણ દીપિકાનો હાથ રણવીરના હાથમાં હતો.  નોંધનીય છે કે ફિલ્મ પદ્માવતીના શૂટિંગ પહેલા જ બંને વચ્ચેની અણબનની સમાચારોએ જોર પકડ્યું છે.

Displaying rd 6.jpg
(એકબીજાનાં હાથમાં હાથ પરોવીને પ્રેમી પંખીડા ગાડીમાંથી ઉતર્યા હતા.)
Displaying rd 11.jpg
(લાંબા સમયથી ચાલી રહેલીબ્રેકઅપની અટકળો વચ્ચે બંન્ને સાથે જોવા મળ્યા હતા.)
Displaying rd 12.jpg
(લાંબા સમયથી બંન્ને વચ્ચે બ્રેકઅપ થયું હોવાની અટકળો ચાલી રહી હતી.)
Displaying rd 13.jpg
(જો કે આ પાર્ટીમાં તમામ બ્રેકઅપની અટકળોનો અંત આવ્યો હતો.)
You might also like