વેલેન્ટાઇન ડેના અવસરે રણવીરે દીપિકાને આપી સરપ્રાઇઝ

મુંબઇ: બોલિવૂડ એક્ટર રણવીર સિંહ વેલેન્ટાઇન ડે પર પોતાની લેડી લવ દીપિકા પાદુકોણને સરપ્રાઇજ આપવા માટે તેમની પાસે ટોરન્ટો પહોંચી ગયો છે. ટોરન્ટોના સેલિબ્રિટી બ્લોગર મિસ્ટર વિલ વોંગે રણવીર સાથે પોતાનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, “Awesome meeting major #Bollywood star and boyfriend of #DeepikaPadukone, #RanveerSingh.

બ્લોગરે એવું પણ લખ્યું હતું કે, રણવીર ગર્લફ્રેન્ડ દીપિકા સાથે વેલેન્ટાઇન વીક એન્જોય કરશે અને તેની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરશે. હાલમાં દીપિકા વિન ડિઝલ સાથે અપકમિંગ ફિલ્મ ‘ટ્રિપલ એક્સ ધ રિટર્ન ઓફ એક્સઝેન્ડર કેજ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

You might also like