રાની મુખર્જીની પુત્રી આદીરાની પ્રથમ ઝલક

મુંબઇઃ બોલિવુડ અભિનેત્રી રાની મુખર્જીએ ગત વર્ષે 9 ડિસેમ્બરના રોજ આદિરાને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ પછી તે પોતાના પતિ આદિત્ય સાથે પેરિસ ચાલી ગઇ હતી. પરંતુ હવે રાની પરત આવી ગઇ છે.

હાલમાં જ રાની મુખર્જીએ પોતાની પુત્રી આદિરાનો ફોટો સોશ્યિલ સાઇડ પર શેર કર્યો છે. રાનીની પુત્રી એકદમ ક્યુટ લાગી રહી છે. પિંક કલરની હેરબેન્ડ લગાવેલી આદિરા એકદમ ક્યુટ લાગી રહી છે.

રાનીની પુત્રી આદિરા “બેફ્રિકી”માં જોવા મળશે. રાનીએ આદિરા માટે ખાસ રૂમ ડિઝાઇન કરાવ્યો છે. જેમાં તેમની આ નાની પરી રહેશે.

Mommy can’t get enough ??? #MoreOfThePrincess (just letting you see more of this princess) ❤️

A photo posted by Rani Mukerji (@iamranimukerji) on

My biggest treasure ?? #AdiraMommyLovesyou ❤️? (meet my princess ?)

A photo posted by Rani Mukerji (@iamranimukerji) on

#Adira’s #Princess ???

A photo posted by Rani Mukerji (@iamranimukerji) on

You might also like