રામનાથ કોવિંદે બિહારના રાજ્યપાલ પદેથી આપ્યું રાજીનામુ

પટના: ભારતીય જનતા પાર્ટી અને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદે બિહારના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેમનું રાજીનામુ મંજૂર કરી દીધુ છે. જ્યારે રામનાથ કોવિંદ 23 જૂને 11 વાગે રાષ્ટ્રપતિ પદનું નામાંકન દાખલ કરશે. બિહારના રાજ્યપાલ પદેથી રામનાથ કોવિંદે રાજીનામું આપતાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને બિહારનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like