VIDEO: રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા નીકળી શોભાયાત્રા, દિકરીઓએ કર્યું સ્વાગત

રાજકોટઃ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ગુજરાત દ્વારા આજનાં શિવરાત્રીનાં દિવસે રાજકોટમાં શોભાયાત્રા યોજાઇ. વીરપુરથી રામનાથ મહાદેવ સુધી આ યાત્રા યોજાઇ હતી. દરેક ગામોમાં ક્ષત્રિય સમાજની દિકરીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં રાજપૂત સમાજનાં આગેવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. યુવા સંગઠનનાં પ્રમુખે યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા.

રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા નીકળી શોભાયાત્રા
વીરપુરથી રામનાથ મહાદેવ સુધી નીકળી યાત્રા
દરેક ગામોમાં દિકરીઓ દ્વારા યાત્રાનું સ્વાગત
સમાજનાં આગેવાનો, અગ્રણીઓ યાત્રામાં જોડાયા
પ્રમુખે શોભાયાત્રાને કરાવી હતી પ્રસ્થાન

You might also like