રાજકોટ મનપાની બેઠકમાં કોંગ્રેસે કર્યો હોબાળો

રાજકોટમાં આજે વિપક્ષે મનપાના કાર્યાલયમાં હોબાળો કર્યો હતો. આજે રાજકોટ મહાનગરપાલિકાની બેઠક યોજાઈ હતી, જેમાં વિપક્ષ તરીકે કોંગ્રેસે અનેક પ્રશ્નોએ હોબાળો કર્યો હતો.

રાજકોટ મનપાની જનરલ બૉર્ડની બેઠકમાં કોંગ્રેસ મનપાની કાર્યપ્રણાલીનો વિરોધ કર્યો હતો અને હોબાળો કર્યો હતો. કોંગ્રેસ હોબાળો કરતા કોર્પોરેટરોની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને તેના માટેના પોસ્ટરો બતાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. બાંધકામ સમિતિની કામગીરી અંગે પણ કોંગ્રેસે હોબાળો કર્યો હતો.

You might also like