VIDEO: રાજકોટઃ ભાજપ કાર્યાલય ખાતે ધનસુખ ભંડેરીએ યોજી પત્રકાર પરિષદ

રાજકોટઃ કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂનાં ભાઇ પર થયેલાં હુમલા મામલે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ભાજપનાં નેતા ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું.

જ્યાં તેમને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે,”ભાજપનું બેનર કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ફાડયું હતું. કોંગ્રેસનાં કાર્યકરોએ બેનરો ફાડતા આ સમગ્ર ઘટના સર્જાઇ હતી. તેમજ ગઇ કાલે રાજકોટમાં બનેલી આ ઘટના સંપૂર્ણ નીંદનીય છે. આવી ચૂંટણીઓ તો આવતી રહેશે પરંતુ શાંતિનું વાતાવરણ જળવાઇ રહે તે ખૂબ જરૂરી છે.

ઇન્દ્રનીલનાં ભાઇ પર થયેલ હુમલા મામલો
ભાજપે કોન્ફરન્સ યોજી કોંગ્રેસને આપ્યો વળતો જવાબ
“ભાજપનું બેનર કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ફાડ્યું”
“કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ બેનર ફાડતા સમગ્ર ઘટના બની”

You might also like