ભારતીય પશુપાલ નિગમ લિમિટેડ, 10-12 અને ગ્રેજ્યુએટ યુવાનો જલ્દી કરે APPLY

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ કંપની (BPNL)માં ઘણી જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છુક હોય તે આ જગ્યા પરની જાણકારી વાંચી લે.

જગ્યાનું નામ : સેન્ટર કોઓર્ડિનેટર, ટ્રેનર, ઇન્ચાર્જ અને સર્વેયર

જગ્યા : 3108

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10, 12 અથવા ગ્રેજ્યુએટની સાથે પશુપાલનમાં ડિપ્લોમાં કરેલ હોવો જોઇએ.

ઉંમર : ઉમેદવારની ઉંમર 18થી ઓછી અને 40થી વધારે ન હોવી જોઇએ

કેવી રીતે પસંદગી : ઉમેદવારની લેખિત પરિક્ષા તેમજ ઇન્ટરવ્યુંના આધારે પસંદગી

અરજી માટેની ફી : સેન્ટર કોઓર્ડિનેટર – 600 રૂપિયા
ટ્રેનર – 490 રૂપિયા
ઇન્ચાર્જ – 450 રૂપિયા
સર્વેયર – 300 રૂપિયા

પગાર :
સેન્ટર કોઓર્ડિનેટર – 15,000 રૂપિયા
ટ્રેનર-ઇન્ચાર્જ – 12,000 રૂપિયા
સર્વેયર – 10,000 રૂપિયા

જોબ લોકેશન – રાજસ્થાન

કેવી રીતે કરશો અરજી :
ઇચ્છુક ઉમેદવાર પોતાના જરૂરી દસ્તાવેજ નીચેના સરનામે મોકલે.
ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ,
A.C.4, ગેટ નંબર 1-3,  ગાયત્રી સદન, ગાયત્રી માર્ગ,
ડિસ્ટ્રિકટ કાઉન્સિલંગની સામે, સવાઇ જયસિંહ રાજમાર્ગ,
બની પાર્ક, જયપુર, રાજસ્થાન-302016

You might also like