10 ધોરણ પાસ માટે 670 જગ્યા માટે પડી છે ભરતી, જલ્દી કરો APPLY

મહાનિદેશાલય જેલ, જયપુરમાં ‘જેલ વોર્ડર’ માટે અરજી મગાવામાં આવી છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છુક હોય તેમણે આ અંગેની જાણકારી પ્રાપ્ત કરવી.

જગ્યાનું નામ : જેલ વોર્ડર

કુલ જગ્યા : 670 જગ્યા

યોગ્યતા : આ પદ માટે ઉમેદવારે કોઇપણ સંસ્થામાંથી 10 ધોરણ પાસ કરેલહોવો જોઇએ.

ઉંમર : ઉમેદવાર 18થી 26 વર્ષની વયનો હોવો જોઇએ

પગાર : 12,800 રૂપિયા

અરજી માટેની ફી : જનરલ કેટેગરીના ઉમેદવારે 500 રૂપિયા તેમજ એસસી/એસટી માટે 400 રૂપિયા

મહત્વપૂર્ણ તારીખ : અરજી માટે અંતિમ તારીખ 16 ઓગસ્ટ

કેવી રીતે થશે પસંદગી : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના તેમજ ફિજિકલ ટેસ્ટના આધારે કરાશે

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આધિકારીક વેબસાઇટ www.jailprahariraj2018.in પર જઇ અરજી કરો.

જોબ લોકેશન : રાજસ્થાન

You might also like