ભારત-આફ્રિકા બીજી ટેસ્ટ: વરસાદ બન્યો વિલન, બીજા દિવસની રમત રદ કરાઇ

બેંગલુરૂ: ભારત-આફ્રિકા વચ્ચે શ્રેણીની ચાલી રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે વરસાદના કારણે બીજા દિવસની રમત રદ કરવામાં આવી છે. જ્યારે આવતી કાલે સવારે 9-15 કલાકે મચે શરૂ કરવામાં આવશે. જો વરસાદ નહી પડે તો ઝડપથી મેચ શરૂ કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી હતી. પરંતુ વરસાદના કારણે બીજા દિવસ રમત શક્ય બની નહોતી. આ અગાઉ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 80 રન બનાવી લીધા હતા. શિખર ધવન 45 તેમજ વિજય મુરલી 28 રને રમતમાં છે. આ અગાઉ ભારતીય સ્પીનર્સન તરખાટ સામે દક્ષિણ આફ્રિકા પ્રથમ ઇનિંગ્સમાં 214 રનમાં ઓલઆઉટ થઇ હતી.

You might also like