જાણો: રેલ બજેટમાં ગુજરાત પર કંઇ ખાસ વરસી નહી ‘પ્રભુ’ની કૃપા

રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે સંસદમાં રેલવે બજેટ રજૂ કર્યું છે. જેમાં નવી ટ્રેનોની જાહેરાત સાથે, સુવિધા, સ્વચ્છતા, સિક્યોરિટી સહિતની વિવિધ મહત્વની બાબતોને આવરી લીધી છે. ત્યારે ગુજરાત માટે ખાસ જાહેરાતો રેલ બજેટમાં કરવામાં આવી છે.

– વડોદરામાં રેલવે વિશ્વવિદ્યાલય બનશે.
– અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન જાપાનની મદદથી ચલાવવામાં આવશે
– તીર્થ સ્થળો માટે આસ્થા સર્કિટ ટ્રેન દોડશે. તીર્થ સ્થળના પ્લેટફોર્મની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
– દ્વારકા, મથુરા, તિરુપતિ, વારાણસી, અમૃતસર, બિહાર જેવા યાત્રાધામોના સ્ટેશનમાં સુવિધાઓ વધારવામાં આવશે.
– અમદાવાદમાં સબ અર્બન ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ

You might also like