સોશિયલ મીડિયા પર વાયરલ થયા રાહુલ-અખિલેશના ફની પોસ્ટ

યુપી સહિતના 5 રાજ્યોના પરિણામોમાં વધુ એક વખત મુખ્ય રાજ્યોમાં BJP એ શાનદાર પર્ફોર્મન્સ જાળવી રાખ્યું છે. આવામાં સંપૂર્ણ દેશની નજર ઉત્તરપ્રદેશના પરિણામો પર હતી ત્યારે મોદી લહેરમાં કોંગ્રેસ અને સપાનું ગઠબંધન પણ ધોવાઈ ગયું. આવામાં આ પરિણામોને લઈને ફરી એક રાહુલ અને અખિલેશ પર સોશિયલ મીડિયા પર ફની ટ્વિટ્સ અને પોસ્ટનો મારો જોવા મળ્યો હતો.

કૉંગ્રેસ સપા બસપા બધા માટે હજુ કરો નેગેટિવ પોલિટિક્સ

અખિલેશ-રાહુલે કહ્યું સોરી

રહેને દો બેટા તુમસે નહીં હો પાયેગા

અખિલેશની સાઇકલ પડી…

You might also like