OMG!!! 14 લાખમાં વહેંચાયો આ અંડરવિયર

લંડન: બ્રિટનમાં થયેલી નિલામીમાં મહારાણી વિક્ટોરિયાના અંડરવિયરની નિલામી થઇ છે. જેમાં તેને 12,000યૂરો એટલે કે આશરે 14 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

નિલામી પહેલા આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આ 3000 પાઉન્ડ(261967 રૂપિયા)માં વેચાશે. પરંતુ આ પાંચ ગણી કિંમત પર વેચાયો છે. કોઇ આંતરિક પોષાકની આટલી વધારે કિંમત પર નિલામી થવી તે એક રેકોર્ડ છે.

queen
એક અનુમાન અનુસાર આ અંડરવિયર વર્ષ 1800ના સમયનો હોઇ શકે છે. તે સમયે મહારાણી વિક્ટોરિયાનું દુનિયાનું એક મોટા હિસાસા પર શાસન હતું. સામાન્ય દેખાનારો આ શાહી અંડરવિયર ખાસ કરીને રાણી વિક્ટોરિયા માટે બનાવવામાં આવ્યો હતો. તે સમયે શૌચાલય જવા માટે આ રીતના કપડાંની ફેશન હતી. મહિલાઓ ભારે કપડાં પહેરીને શૌચાલય જતી નહતી.

જણાવી દઇએ કે મહારાણી સિક્ટોરીયા પોતાના પહેરવેશ પર ખાસ ધ્યાન આપતી હતી અને તેને ઘણા સંભાળીનવે પણ રાખતી હતી. 1901માં તેમના મૃત્યુ પછી તેમના કપડાંનો સંગ્રહ શાહી પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો હતો. આ પહેલા કોઇ અંડરવિયરની સૌથી મોંઘુ વેંચાણ ગત વર્ષે ઇંગ્લેન્ડના વિલ્ચશાયરમાં થયું હતું. ત્યારે કોટનથી બનેલો અંડરવિયર આશરે 12090 પાઉન્ડ (10,55,730 રૂપિયામાં) વેંચાયો હતો.

You might also like