સારું શિક્ષણ યાદશક્તિના રોગો સામે રક્ષણ અાપતું નથી

એવું માનવામાં અાવતું હોય છે કે જે વ્યક્તિએ ઉચ્ચ શિક્ષણ લીધું હોય તેવા લોકોને યાદશક્તિ ક્ષીણ કરી મૂકે તેવા રોગો સામે રક્ષણ મળે છે. સ્વભાવિક રીતે જ જાતજાતના વિષયનો અભ્યાસ કરવાથી મગજના ન્યુરોન્સ વચ્ચેના બોન્ડ વધુ સુદ્રઢ બને છે અને યાદશક્તિ સુધરે છે. અામ છતાં પણ મોટી ઉંમરે અા જ ઉચ્ચ શિક્ષણ યાદશક્તિને ક્ષીણ કરતાં રોગો સામે રક્ષણ અાપે તે જરૂરી નથી. ઉચ્ચ શિક્ષિત અને અશિક્ષિત એમ બંને પ્રકારના લોકોની યાદશક્તિમાં એક સરખાદરે ઘટાડો થઈ શકે છે.

http://sambhaavnews.com/

You might also like