નાભિ પર લગાવો શુદ્ધ દેશી ઘી, ચહેરો બનશે મુલાયમ અને ચમકદાર

આપણી નાભિનો સીધો સંબંધ આપણા ચહેરા સાથે હોય છે. મોઢઆ પરની સમસ્યાઓ માટે માભિથી જોડાયેલા આ ઉપાયોને અજમાવીને તમે તમારી સ્કીનને ચમકદાર બનાવી શકો છો.

ખીલ હોય તો લીમડાંનું તેલ નાભિ પર લગાવો.

હોઠ ફાટતાં હોય તો સરસવનું તેલ નાભિ પર લગાવો.

ચહેરાને મુલાયમ રાખવા માટે શુદ્ધ દેશી ઘી નાભિ પર લગાવો.

મોઢા પર ચમક લાવવા માટે બદામનું તેલ નાભિ પર લગાડો.

ચહેરા પર પડેલા ડાઘ ધબ્બા દૂર કરવા હોય તો લીંબૂનું તેલ નાભિ પર લગાવો.

મોઢા પર સફેદ ડાઘા છે તો લીંમડાનું તેલ નાભિ પર લગાવો.

પીરિયડ્સ દરમિયાન દુખાવો થાય તો બ્રાન્ડીને કોટનમાં પલાળીને નાભિ પર રાખો.

તેલને રૂમાં પલાળીને નાભિ પર રાખી શકો છો અને ઉપરથી બેન્ડેડ અથવા મેડિકલ ટેપ પણ લગાવી શકો છો.

You might also like