પંજાબમાં ધર્મનો વિજય અને અહંકારીઓનો પરાજય થયો : સિદ્ધુ

નવી દિલ્હી: પંજાબ વિધાનસભામાં કોંગ્રેસનો પંજો લહેરાતા કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ એક પત્રકાર પરિષદ સંબોધી જનતાનો આભાર વ્યકત કર્યો હતો. સાથે જ જણાવ્યું હતુ કે જનતાએ કોંગ્રેસને સંપુર્ણ બહુમત આપી નવા વર્ષની ભેટ અર્પણ કરી છે.

તો પંજાબની જનતાનો આભાર વ્યકત કરી નવજોતસિંહ સિદ્ધુએ વિપક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, આ વખતની ચૂંટણીમાં અંહકારીઓનો પરાજય થયો છે.અને ધર્મનો વિજય.

તો આ તરફ કેજરીવાલ પર તીખા બાણ મારતા શું કહ્યું છે સિદ્ધુએ આવો તે પણ જાણીએ.તો અંતમાં સિદ્ધુએ પોતાના જ અંદાજમાં પંજાબના વિકાસની બાગદોડ સંભાળી લેવાની, અને જનતાને સાથે રાખી ચાલવાનો વિશ્વાસ લોકો સમક્ષ રજૂ કર્યો હતો.

You might also like