12મી પાસ પાટે પોલીસમાં નોકરીની તક

નવી દિલ્હી : પંજાબ પોલીસમાં 7416 કોન્સ્ટેબલની ભરતી માટે જગ્યા ખાલી પડેલ છે. ઇચ્છુક ઉમેદવારા 21 જુન સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  કોન્સ્ટેબલ

જગ્યા :  6252 (પુરુષ), 1164 (સ્ત્રી)

પગાર : 10,300 – 34,800 રૂપિયા

ઉંમર :  18 – 28 વર્ષ

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12મું ધોરણ પાસ

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી ફિઝિકલ ટેસ્ટ, મેડિકલ એક્ઝામ અને ઇન્ટરવ્યુંના આધારે

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like