2017માં આ રાશિઓને દંડ દેશે શનિદેવ અને આ રાશિઓ પર રહેશે મહેરબાન

અમદાવાદ : આજે અમે તમને જણાવી રહ્યા છે કે, શનિગ્રહ અનુસાર વર્ષ 2017નું વર્ષ તમારા માટે કેવું રહેશે. આ રાશિફળનાં માધ્યમથી તમે જાણી શકશો કે આ વર્ષે તમારી સાથે શું સારૂ થશે કે શું ખરાબ થશે અથવા તમારે વ્યાધીઓનો સામનો કરવો પડશે કે કેમ. આ રાશિફલનાં માધ્યમથી તમે જાણી શકશો.

1. મેષ રાશી :
આ સમગ્ર વર્ષ મેષ રાશીનાં જાતો માટે ખુબ જ ઉથલપાથલ વાળું તથા અસ્થિરતાવાળું રહેશે. સ્વાસ્થય તો યોગ્ય રહેશે પરંતુ નોકરી તથા ધંધામાં તમારે આ વર્ષે ખુબ જ મહેનત કરવી પડશે. પરિવારનાં લોકો મિત્રો જો કે દરેક મુશ્કેલ પરિસ્થિતીમાં તમારી સાથે રહેશે. બિઝનેસનાં કેટલાક ખોટા નિર્ણયો તમને નડી શકે છે. મહેનત છતા પણ સંતોષકારક પરિણામ નહી મળે.

વૃષભ રાશિ

આ રાશિના જાતકો માટે શારીરિક સમસ્યા જેમ કે પેટનો દુખાવો, માથાનુ દુખાવો, શુગર તથા હાર્ટ સંબંધિત બિમારીઓ વારંવાર પરેશાન કરશે. આગળ વધી રહેલા કામ વારંવાર અટકી પડશે. બિઝનેસમાં પણ પરિસ્થિતી નાજુક રહેશે. જો તમે તમારૂ કામ વધારવાનું વિચારી રહ્યા છો તો સમય યોગ્ય નથી. 21 જુનથી 26 ઓક્ટોબર વચ્ચે કોઇ મોટી દુર્ઘટનાં થઇ શખે છે. પૈસાનાં મુદ્દે કોઇ વિચિત્ર ઘટનાક્રમ સર્જાઇ શકે છે.

મિથુન રાશિ

વર્ષ 2017માં શનિદેવ તમારી રાશીનાં છઠ્ઠા તથા સાતમા સ્થાન પર રહેશે. શનિની આ ગતિ તમારા માટે ફાયદાકારક રહેશે. ધનપ્રાપ્તિનાં યોગો બનશે. ખર્ચ પણ થશે. ધર – પરિવારમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. પરિવાર તથા મિત્રો પાસેથી પુરતી મદદ મળી રહેશે. પતિ પત્ની વચ્ચે તણાવ રહી શકે છે. આ વર્ષે પરિવારમાં કોઇ માંગલિક આયોજન થઇ શકે છે. વાહન,જમીન વગેરેની ખરીદીનાં યોગ પણ આ વર્ષે બની શકે છે.

કર્ક રાશિ
26 જાન્યુઆરીથી ધન રાશીમાં પ્રવેશ કરતા જ આ રાશિના માટે છઠ્ઠા ભાવમાં શનિ આવશે. શનિની આ સ્થિતી મધ્યમફળ આપનારી રહેશે. શનિનાં કારણે જ્યાં આર્થિક પક્ષ મજબુત હશે, બીજી તરફ સંતાન તથા પરિવારની તરપતી પરેશાની થઇ શકે છે. બિઝનેસ વધારવાની યોજના કામ થશે. જૂના અટ્કેલા નાણા પણ આ વર્ષે તમને મળી શકે છે. હેલ્થણાં આ વર્ષ થોડો સુધરી રહેશે. પતિ પત્નીઓમાં થોડી તંગ પરિસ્થિતી રહેશે. પ્રેમ સંબંધમાં સાવધારી રાખવી

સિંહ રાશી

વર્ષ 2017 આ રાશિના લોકો માટે આશાઓથી ભરાયેલું હશે. આ વર્ષ શનિનીઢય્યાનું અલ્પકાલીન પ્રભાવ આ રાશિ પર રહેશે. સ્વાસ્થય સારૂ રહેશે. જુના રોગોથી મુક્તિ મળશે. જો કોઇ પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે તો તેનો ઉકેલ પણ આ વર્ષે થઇ શકેછે. આ વર્ષે અચલ સંપત્તિ જેવા મકાન,પ્લોટ અથવા ફેક્ટરી ખરીદવાનાં યોગો બની રહ્યા છે. રૂપિયામાં લેવડ દેવડમાં કોઇ પર ભરોસો ન કરો તો જ સારૂ રહેશે.

કન્યા રાશિ :
આ રાશિના લોકો માટે 2017નું વર્ષ પડકારપુર્ણ રહેશે. નાનાના કામોને પુરા કરવા માટે પણ ભારે પ્રયાસો કરવા પડશે. આ વર્ષે બિઝનેસ નોકરી તથા અંગત જીવન સહિતનાં તમામ ક્ષેત્રમાં પરેશાનીઓ રહેશે. વર્ષ 2017માં આ રાશિ પર અંશકાલિન પનોતીનો પ્રભાવ રહેશે તથા વાહન સાવધાનીથી ચલાવો. બિઝનેસ માટે કોઇ પાસેથી ઉધાર પણ લેવુ પડી શકે છે.

તુલા રાશિ

2017નાં શરૂઆતમાં તુલા રાશિ પર શનિની સાડાસાતીનું અંતિમ તબક્કો રહેશે. 26 જાન્યુઆરીથી 21 જુન વચ્ચે આ સાડાસાતી ઉતરી જશે. આ વર્ષ આ રાશિના લોકો માટે મિશ્રિત ફળ આપનારી રહેશે. આ વર્ષ સ્વાસ્થયની દ્રષ્ટીએ ઉત્તમ રહેશે. જો કે પૈસાનાં મુદ્દે ઘણી ઉથલ પાથલ થઇ શકે છે. લાઇફ પાર્ટનરનો સંપુર્ણ સહયોગ મળશે. બિઝનેસમાં પાર્ટનર તથા કર્મચારીઓ પર સંપુર્ણ નજર રાખો.

વૃશ્ચિક રાશિ
વર્ષ 2017માં આ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ રહેશે. 26 જાન્યુઆરી સુધી શનિ તમારી રાશીમાં રહેશે. ત્યાર બાદ બીજા ચરણમાં રહીને ફળ આપશે. આ વર્ષ તમારા માટે ખાસ રહેશે. હેલ્થ પ્રોબ્લેમનાં કારણે બિઝનેસ પર પણ ફોકસ નહી કરી શકો. તેનાં કારણે નુકસાન થવાની પણ સંભાવનાં છે. જો તમે નોકરીયાત છો તો કોઇ લાપરવાહીનાં કારણે નોકરીમાં સાંભળવું પડી શકે છે.

ધન રાશિ
આ રશિ પર આખુ વર્ષ શનિની સાડાસાતીનો પ્રભાવ રહેશે. જેનાં કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હેલ્થાં મુદ્દે સમસ્યાઓ તો રહેશે સાથે બિઝનેસમાં પણ નુકસાન ઉઠાવવું પડી શકે છે. અંગત તથા બિઝનેસ ટાર્ગેટ પુરા નહી થાય. પરિવારનાં લોકો દરેક મુશ્કેલ સમયમાં તમારી સાથે રહેશે. પૈસાની તંગી સમગ્ર વર્ષ રહેશે પ્રેમ સંબંધના કારણે તમારા લક્ષ્યોથી ભટકી શકો છો.

ધન રાશિ
વર્ષ 2017માં આ રાશિ પર અંશકાલીન રીતે શનિની પનોતીનો પ્રભાવ રહેશે. વ્યર્થની યાત્રાઓ પર જવુ પડી શકે છે. શનિનાં પ્રબાવ વર્ષ પર સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ રહેશે. તમારી યોગ્ય અનુસાર સફળતા મળશે. પરિવારવાળા તથા દોસ્તોને સમગ્ર વર્ષ દરમિયાન સાથ રહેશે. નવુ મકાન ખરીદી શકો છો. તમારા દુશ્મનો તમારા નુકસાન પહોંચાડવાનાં પ્રયાસો કરી શકે છે, સંભાળીને પેટથી સંબંધિત થવાની સંભાવના રહે છે.

કુંભ રાશિ
આ રાશિનાં લોકો વર્ષ 2017 ખુબ જ સારૂ રહેશે. હેલ્થપ્રોબ્લેમ ખતમ થશે. સાથે જ આર્થિક પહેલા કરતા સારી થશે. જુની સમસ્યાઓના નિદન આ વર્ષ થવાનાં યોગો બની રહ્યા છે. આ દરમિયાન બિઝનેસમાં પણ સાવધાની રાખવી. શનિવી વક્ર કાળમાં નોકરીયાત લોકોએ સંભાળીને કામ કરવું. આ વિવાદ આ વર્ષે સમાપ્ત થઇ શકે છે. પ્રતિયોગિઓને પાછળ છોડી દેશેો.

મિન રાશિ

વર્ષ2017માં શનિ તમારી રાશિથી નવા તથા દશમાં સ્થાન પર રહેશે. શનિની આ સ્થિતી તમારાકેરિયરમાટે સારી સાબિત થશે. આવકનાં સ્ત્રોત વધી શકે છે. નોકરીમાં બોસ તમારા કામથી ખુશ થશે. પ્રમોશનનાં યોગ છે.

You might also like