આ દેશોમાં પબ્લિક પ્લેસ પર થાય છે SEX, લોકો ફરે છે ન્યૂડ

તમને દરેક લોકોન ખબર હશે કે 14 જુલાઇના રોજ નેશનલ ન્યૂડ જે ઊજવવામાં આવે છે. આ દિવસને એન્જોય અને મનાવવા માટે ગણા દેશના લોકો ન્યૂડ થઇને આ ડે ઊજવે છે. જી હા અમે તમને કેટલાક દેશો માટે કહેવા જઇ રહ્યા છીએ જ્યાં પબ્લિક પ્લેસ પર ન્યૂડ થવું લીગલ છે. ચલો તો તમને જણાવીએ છીએ.

1.સ્પેન
અહીંયા પર લોકો ક્યાંય પણ ન્યૂડ થઇને ફરી શકે છે અને સાથે અહીંયા પબ્લિક પ્લેસ પર સેક્સ કરવું એક સામાન્ય વાત છે. બસ અહીંયા કોઇ બાળક હોવું જોઇએ નહીં.

2. નેધરલેન્ડ
અહીંયા પર પણ તમે ન્યૂડ થઇને આરામથી ફરી શકો છો તમારી પર કોઇ રોકટોક લગાવવામાં આવશે નહીં.

3.ફ્રાંસ
અહીંયા તમે પબ્લિક પ્લેસમાં સેક્સ સિવાય જે ઇચ્છા થાય એ કરી શકો છો. પરંતુ અહીંયા કેપ ડી એજમાં પબ્લિકલી સેક્સ સામાન્ય વાત છે.

4. ક્રોએશિયા
અહીંયા તો દર વર્ષે ન્યૂડ લોકોની ઇવેન્ટ થાય છે. એના પરથી તમે સમજી જ ગયા હશો કે અહીંનું શું પરિસ્થિતિ છે.

5. જર્મની
અહીંયા પબ્લિકલી ન્યૂડિટી થવપં કોઇ ગુનો નથી અને અહીંયા ન્યૂડ થવાને અર્બન નેકેડ જોન કહેવામાં આવે છે.

http://sambhaavnews.com/

You might also like