અાનંદો! મિત્રો સાથે અવારનવાર પબમાં જવાનું હેલ્થ માટે સારું છે

જે લોકોને અવારનવાર દોસ્તો સાથે પબમાં જઈને પીવાનું અને ડાન્સ કરવાનું ગમે છે તેમના માટે ભાવતું’તું ને વૈદે કીધં જેવું તારણ વૈજ્ઞાનિકોએ કાઢ્યું છે. લંડનની યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના રિસર્ચરોનું કહેવું છે કે એકલા-એકલા પબમાં જઈને પીનારાઓ કરતાં મિત્રો સાથે પબમાં જનારા લોકો વધુ હેલ્ધી હોય છે. અવારનવાર ફ્રેન્ડ્સ સાથે પબમાં જઈને અાનંદપ્રમોદ કરનારા લોકો માનસિક રીતે વધુ સ્વસ્થ હોય છે. તેઓ સામાજિક રીતે લોકો સાથે કનેક્ટેડ હરહેતા હોવાથી તેમને શારીરિક અને માનસિક ફાયદો થાય છે.
http://sambhaavnews.com/

You might also like