પ્રિયંકાનો બિકીનીમાં બોલ્ડ અવતાર : બીચ પર કરી ખુબ મસ્તી

નવી દિલ્હી : બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની પહેલી હોલિવુડ ફિલ્મ બેવોચ રિલિઝ થવાની તૈયારીમાં છે. ત્યારે શુક્રવારે પ્રિયંકાને મિયામીનાં સાઉથ બીચમાં નેવી બ્લૂ કલરની બિકીનીમાં જોવા મળી હતી. પ્રિયંકાનો આ અવતાર બોલ્ડ હોવા સાથે સાથે ખુબ જ સુંદર હતો. પ્રિયંકા ઉપરાંત અહી સુપર મોડેલ અદ્રિએના લિમા પણ તેની સાથે હતી.

બંન્ને અહીં મસ્તી કરતા જોવા મળ્યા હતા. પ્રિયંકાનાં ફેનક્લબમાં શૂટિંગની ઘણી તસ્વીરો શેર કરી છે. આ ફોટોઝમાં પ્રિયંકા ગણી હોટ સ્ટર્નિંગ લાગી રહી છે. ડ્વેન જોનસન અને જેક એક્રોન સ્ટારર ફિલ્મ બેવોચમાં પ્રિયંકા નેગેટિવ કેરેક્ટર્સ પ્લે કરશે. બેવોચ 25મેએ ગ્લોબલી અને 2 જુને ભારતમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડાએ હાલમાં જ ઇન્ટરનેશનલ મેગઝીનનાં 6 કવર પેજની તસ્વીરો પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

અગાઉ પણ તે મોર્ડન લક્ઝરી નામનાં મેગેઝીનનાં અલગ અલગ એડિશન્સમાં બોલ્ડ અને સ્ટનિંગ અવતારમાં જોવા મળી રહી છે.

You might also like