પ્રિયંકા ચોપડાનો કો-સ્ટારની સાથે ઇન્ટિમેટ સીન ઓનલાઇન થયો લીક

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં અમેરિકન ટીવી શો ક્વોન્ટિકોની બીજી સિઝનને લઇને ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં જ તેના કેટલાક બોલ્ડ ફોટોસ સામે આવ્યા છે, જે ફોટાએ સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને હવે તેનો એક ઓનલાઇન વીડિયો લીક થઇ ગયો છે. આ વીડિયોમાં તે પાતોના કો સ્ટાર સાથે ઇન્ટિમેટ થતી જોવા મળી રહી છે.

શો ની બીજી સિઝનનું પ્રિમીયર 26 સપ્ટેમ્બરે જ થયું હતું. એક જ એપિસોડ પછી એલેક્સ અને રેયાનનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્રિયંકા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. પહેલી જ સિઝનમાં જોરદાર
પરફોમન્સ કર્યા પછી પ્રિયંકા મજબૂતી મજબૂતીથી હોલીવુડમાં પોતાની એન્ટ્ર મારી રહી છે.

તમને જણાવી દઇએ કે જલ્દી પ્રિયંકા ચોપડા હોલીવુડ ફિલ્મ બેવોચમાં જોરદાર રોલ નિભાવતી જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંરા વિલનનો રોલ પ્લે કરી રહી છે. પ્રિયંકા સાથે આ ફિલ્મમાં ડ્વેન જોનસોન પણ જોવા મળશે. હાલમાં તો ક્વોન્ટિકામાં પ્રિયંકાનો બોલ્ડ અંદાજ જુઓ.

You might also like