ફીમાં પ્રિયંકાએ કરી દીપિકાની બરાબરી, ‘ભારત’ માટે મળશે આટલા કરોડ રૂપિયા…

ક્વોન્ટિકોની શ્રેણી કર્યા બાદ પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકાને ખુબ વધુ ફી આપવામાં આવી રહી છે. મિડ-ડે રિપોર્ટ અનુસાર, પ્રિયંકાને ફિલ્મ ‘ભારત’ માટે 12 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. પરંતુ, સમાચાર મુજબ, પ્રિયંકાના ટીમે રૂ. 14 કરોડની માંગણી કરી હતી, જે રૂ. 12 કરોડ સુધી લાવવામાં આવી છે.

દીપિકાને પદ્માવતમાં 12 કરોડની રૂપિયા મળી હતી, અને પ્રિયંકાને એના જેટલી ફીસ આપવામાં આવશે. અત્યાર સુધી ફિલ્મ ઉદ્યોગમાં દીપિકા પાદુકોણેનું નામ “હેઈએસ્ટ પેઇડ અભિનેત્રી” તરીકે ઓળખાતી હતી. પ્રિયંકા ચોપરા જે બાલીવુડમાં ફરી એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં એક મુલાકાતમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, “હું મેલ અભિનેતા કરતા ઓછી ફીસ લેવું ગમતું નથી.” પરંતુ ક્યારેક મને મારા કો સ્ટાર ફીના 5 ટકા રકમ પણ મળી છે.

તમને જણાવી દઈએ કે દીપિકાએ એક મુલાકાતમાં પદ્માવતમાં મળેલ ફીનો ખુલાસો કર્યો હતો. આ ફિલ્મ માટે, તેને તેના સહ-અભિનેતાઓ રણવીર સિંહ અને શાહિદ કપૂર કરતા વધુ ફી મળી હતી.

ભારત ફિલ્મમાં સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા સાથે જોવા મળશે. આ ફિલ્મથી પ્રિયંકાની બૉલીવુડમાં પુનરાગમન તરીકે ગણવામાં આવે છે.

Janki Banjara

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

9 hours ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

10 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

11 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

11 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

11 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

11 hours ago