બિહારને 500 કરોડના પેકેજની જાહેરાત, PMએ કર્યું હવાઇ નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની મુલાકાત લીધી છે. પીએમ મોદીએ બિહારમાં પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું છે. હવાઇ નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ બેઠક યોજી હતી. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ડે. સીએમ સુશીલ મોદી હજાર રહ્યા હતા. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ બિહાર માટે 500 કરોડના પેકજની જાહેરાત કરી છે. પીએમના હવાઇ નિરીક્ષણ સમયે નીતિશકુમાર અને ડે. સીએમ સુશીલ મોદી હાજર રહ્યા હતા.

You might also like