Categories: Gujarat

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અાજે ગુજરાતની મુલાકાતે

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. અાજે રાત્રે તેઓ અમદાવાદ અાવશે. રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને કાલે સવારે અંક્લેશ્વર ખાતે સરદાર પટેલ હોસ્પિટલના નવનિર્મિત અદ્યતન સુવિધા સજ્જ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ અને ભરૂચ ખાતે સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. અા કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સાંસદ અહમદ પટેલ હાજર રહેશે. તેમના પ્રયાસોથી સમાજના નબળા વર્ગો માટે અા બંને હોસ્પિટલ નવીનીકરણ પામી છે. કાલે તેઓ ગાંધીનગર ખાતે પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહે સોલંકીના નિવાસ્થાને જઈને તેમના ખબર અંતર પૂછશે ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.

divyesh

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

7 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

7 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

7 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

7 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

7 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

8 hours ago