ઓબામાએ કહ્યું સીરિયાના એલેપ્પોમાં લોકોના ખૂનથી રંગાયા છે પુતિનના હાથ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શુક્રવારે એક મીડિયા કોન્ફ્રન્સમાં એલેપ્પોની હાલની પરિસ્થિતિ માટે રશિયાને જવાબદ ઠરવ્યું છે. રાષ્ટ્રપતિ ઓબામાએ સીરિયાની રાજધાની એલેપ્પોમાં લોકોની હત્યાઓઓના રશિયા સાથે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસાદ અને ઇરાન પણ દોષિત છે.

ઓબામાએ કહ્યું કે આજ દુનિયા સીરિયાના ભયંકર હાલતમાં એક સાથે છે અને એ માટે સીરિયાના શાસન, સીરિયા સાથે સાથી રશિયા અને ઇરાનને કારણે એલેપ્પોમાં લોકોને માતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે.

ઓબામાએ કહ્યું, સીરિયામાં વહી રહેલું લોહિ હવે આ લોકોના હાથ પર છે. ઓબામાએ કહ્યું કે આ વાત માનવી કે તેઓને ઘણી વાર પોતાને આ સવાલ થાય છે કે શું અમેરિકાએ સાચે જ બધું કર્યું છે જેના કારણે સીરિયાનું યુદ્ધ રોકી શકાય છે.

ઓબામાના જણાવ્યા પ્રમાણે દુનિયામાં આજે એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ઘણી ખતરનાક ચીજો થઈ રહી છે અને જે મારી ઓફિસને કારણે થઈ રહી છે, કેમ કે હું અમેરિકાનો રાષ્ટ્રપતિ છું એટલા તે બધી જ બાબતો થઈ રહી છે. મને લાગે છે કે આ બધા માટે હું જ જવાબદાર છું.

ઓબામાએ સવાલ કર્યો કે લોકોની જિંદગીને બચાવવા માટે તે શું કરી શકે છે, શું તે એમાં કોઈ ફરક લાવી શકે છે અને શું તે એ બાળકોને બચાવી શકે છે જેઓ આ દુનિયામાં દુઃખ-દર્દ સહેવા નથી આવ્યા?

You might also like