ઓબેસિટી માટે પણ પેસમેકર બનાવવાની તૈયારીઓ સફળ થઈ શકે છે

મેદસ્વિતા હવે બીમારી બની ચુકી છે ત્યારે તેને નાથવાના પગલા લેવા ખૂબ જરૂરી છે. જે લોકો એક હદ કરતા વધુ મેદસ્વિ છે અને ડાયટ એક્સર્સાઈઝના પ્રયોગો તેમના પર સફળ થવાની શક્યતાઓ ઘણી દૂર જણાતી હોય એવા લોકો માટે નવી પદ્ધતિ શોધાઈ રહી છે. જેમ હૃદય બરાબર ધબકતું ન હોય એ માટે પેસમેકર હોય છે. એવી રીતે જઠર માટે પેસમેકર શોધવાની તૈયારી શરૂ થઈ છે. એક પેસમેકર જેવી ચીપ જઠરની વેગસ નામની નર્વ સાથે ચીપકાવવાથી થોડીક માત્રામાં ખાધા પછી તે મગજને સંદેશો પહોંચાડશે.

http://sambhaavnews.com/

You might also like