પ્રેગ્નન્સીમાં પિત્ઝા અને બર્ગર સામે જોતાં પણ નહીં

પ્રેગ્નન્સી દરમિયાન મોતા શું ખાય છે એ વાત ખૂબ જ મહત્વની છે. જો પ્રેગ્નન્સીમાં માતા વધુ માત્રામાં ફેટવાળી વસ્તુઓ ખાવા લાગે તો તેનાથી ગર્ભસ્થ બાળકના અાંતરડાંમાં રહેલા સારા બેક્ટેરિયાનો પ્રમાણ ઘટી જાય છે અને બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. જે વાનગીઓમાં ભરપૂર માત્રામાં ચરબી હોય તેવું જંકફૂડ ખાવાથી બાળકના વિક્સી રહેલા અાંતરડાં પર તેની માઠી અસર પડે છે. સંશોધકોએ જન્મ બાદ તરત જ બાળકના અાંતરડાંમાં રહેલા બેક્ટેરિયાનો અભ્યાસ કરીને અા તારવ્યું છે.

You might also like