પ્રત્યુષા અને વિવાદ

મુંબઇઃ આનંદી બનીને દેશભરના જાણીતી બનેલી પ્રત્યુષા બેનર્જીએ ગઇ કાલે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. જેના મોતનું રહસ્ય હજી સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ વિવાદો અને પ્રત્યુષા હંમેશા એક બીજાના પર્યાય રહ્યાં છે. પ્રત્યુષા તેની કારકિર્દી દરમ્યાન કોઇને કોઇ બાબતે વિવાદોને કારણે મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર રહી છે.

 

 

 

 

 

 

 

You might also like