પ્રસાર ભારતીમાં પડી છે Vacancy, આવી રીતે થશે પસંદગી…

પ્રસાર ભારતીમાં ‘મોનિટોરિંગ કમ કન્ટેટ આસિસ્ટન્ટ’ની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. આ જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઇચ્છુક ઉમેદવાર સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કર્યા બાદ અરજી કરી શકે છે.

જગ્યાનું નામ : મોનિટોરિંગ કમ કન્ટેટ આસિસ્ટેન્ટ

સંખ્યા : કુલ 10 જગ્યા

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંતી જર્નાલિઝમમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ-ગ્રેજ્યુએશન અને ડિપ્લોમાં પ્રાપ્ત કરેલ હોવો જોઇએ.

ઉંમર : ઓછામાં 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષનો હોવો જોઇએ.

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુંના આધારે કરાશે

પગાર : 25,000

અરજી અંગેની ફી : જનરલ કેટેગરી માટે 100 રૂપિયા જ્યારે એસી-એસટી-પીએચ કેટેગરી માટે કોઇ ફી નહી

અંતિમ તારીખ : 31 જૂલાઇ 2018

જોબ લોકેશન : નવીદિલ્હી

કેવી રીતે કરશો અરજી : ઉમેદવાર પોતાના જરૂરી દસ્તાવેજ નીચે આપેલા સરનામે મોકલી શકે છે.
આસિસ્ટન્ટ ડાયરેકટર (પ્રોગ્રામ), રૂમ નંબર 403,
બ્રોડકાસ્ટિંગ હાઉસ, એકસ્ટર્નલ સર્વિસ ડિવિઝન,
ઓલ ઇન્ડિયા રેડિયો પાર્લામેન્ટ સ્ટ્રીટ, નવી દિલ્હી – 110001.

You might also like