ઇટલીમાં ભૂકંપમાં અત્યાર સુધી 247નાં મોત, કાટમાળમાંથી નિકાળી 10 વર્ષની બાળકી

અક્કુમોલી: મધ્ય ઇટલીમાં આવેલ વિનાશક ભૂકંપથી અત્યાર સુધી ઓછામાં ઓછા 247નાં મડટ્યુ થયા છે. ગામની તબાહી થવાના કારણે હજારોની સંખ્યામાં લોકો બેઘર થઇ ગયા છે. વડાપ્રધાન મતેઓ રેંજીએ ચેતવણી આપી છે કે ૩૬૮ લોકોના ઘાયલ થવાના અને કાટમાળમાં સેંકડો લોકોના દબાણ હોવાના કરને મૃતકો અને ઘાયલોની સંખ્યા વધતી જાય છે.

તેઓએ કહ્યું કે આ છેલ્લો આંકડો નથી, સેંકડો લોકોએ ભૂકંપના ઝટકા બીજી વાર આવવાની શંકાના ચાલતા આ આશ્રયસ્થાનોમાં ઠંડી રાત્રે પસાર કરી. ભૂકંપના કેન્દ્રની નજીક ગામડામાં હજારો મકાનો પડી ગયા. ભૂકંપની તીવ્રતા ૬.૦થી ૬.૨ની વચ્ચે હતી. આ ભૂકંપ ઉમબ્રિયા, માર્ચે અને લાજીયોની વચ્ચે વસેલા દુરના વિસ્તારોમાં વર્ષેના એવા સમયમાં આવ્યા જયારે સ્થાનિક લોકોના બદલામાં મુસાફરોની સંખ્યા ઘણી બધી વધી ગઈ હતી.

બીજી બાજુ કાટમાળથી એક ૧૦ વર્ષની છોકરી જીવતી નીકળી છે. આ વિસ્તાર અકિલાથી થોડોક જ દુર ઉત્તરમાં છે જ્યાં ૨૦૦૯માં આવેલ ભૂકંપની નજીક ૩૦૦ લોકો માર્યા ગયા હતા, સૌથી વધારે મૃત્યુ અમાત્રીસ, એકુમોલી, અને અરકાતા ડેલ તોરતો ગામડામાં અને તેની આજુબાજુના વિસ્તરોમાં થયેલ છે. ૬૯ વર્ષીય ગુડદો પોતાની બહેન અને તેમના પતિને ખોઈ ચુકી છે. આ લોકો એકુમોલીની નજીક ઈલીસીયા ગામમાં પોતાના હોલીડે હોમમાં ફસાયેલ ગયા હતા.

ભૂકંપથી ઉરમિયા, માર્ચે ને લાજીયો ખરાબ રીતથી અસરગ્રસ્ત થયેલ છે. અમાત્રીસના મેયર સેગ્રીયો પીરોજીએ કહ્યું, અડધું ગામ તબાહ થઇ ગયું છે. નિરીક્ષણ દરમ્યાન એવું લાગી રહ્યું હતું કે કોઈએ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ કર્યો છે. પોપ ફ્રાંસિસે સેટ પીટ્સ બર્ગમાં પોતાના અઠવાડિયા કાર્યક્રમ અટકાવીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

You might also like