પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં છે નોકરીની તક,જલ્દી કરો APPLY

Power Grid Corporation of India Ltd. (PGCIL)માં ડેપ્યુટી મેનેજર, સીનીયર એન્જીનિયર અને આસિ. એન્જીનિયર માટે ભરતી બહાર પડેલ છે. આ જગ્યા માટે ઇચ્છુક ઉમેદવાર 21 ડિસેમ્બર અગાઉ અરજી કરી શકે છે. અરજી અંગેની જાણકારી અહીં આપવામાં આવી છે.

સંસ્થાનું નામ : Power Grid Corporation of India Ltd. (PGCIL)

જગ્યાનું નામ : ડેપ્યુટી મેનેજર, સીનિયર એન્જીનિયર, આસિ. એન્જીનિયર,

સંખ્યા : નોટિફિકેશન અનુસાર કુલ 88 જગ્યા
ડેપ્યુટી મેનેજર – 15
સીનિયર એન્જીનિયર – 25
આસિસ્ટન્ટ એન્જીનિયર – 48

યોગ્યતા : આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારે કોઇપણ માન્યતા સંસ્થામાંથી બી.ઇ / બીટેક / બીએસસી (એન્જીનિયરિંગ)ની ડીગ્રી હોવી જોઇએ

પગાર :
ડેપ્યુટી મેનેજર – 32, 900 થી 58,000
સીનિયર એન્જીનિયર – 29,100 થી 54,500
આસિ. એન્જીનિયર – 20,600 તી 46,500

ઉંમર :
ડેપ્યુટી મેનેજર – 39 વર્ષ
સીનિયર એન્જીનિયર – 36 વર્ષ
આસિ. એન્જીનિયર – 30

પસંદગી પ્રક્રિયા : આ જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કમ્પ્યૂટર દ્વારા લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુંના પ્રદર્શન આધારે કરાશે

અંતિમ તારીખ – 21 ડિસેમ્બર 2017

કેવી રીતે અરજી – ઇચ્છુક ઉમેદવારે Power Grid Corporation of India Ltd ની આધિકારીક વેબસાઇટ ww.powergridinida.com પર જઇ અરજી કરે.

You might also like