પોરબંદરઃ દરિયામાં હાથ ધરાશે “સાગર સુરક્ષા કવચ” ઓપરેશન

પોરબંદર ખાતે આવેલા દરિયામાં આજથી બે દિવસ માટે “સાગર સુરક્ષા કવચ” ઓપરેશન હાથ ધરવામાં આવશે. પોલીસ અને મરીન દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવશે. ચાલુ વર્ષે બીજી વખત આ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બે દિવસ સુધી આ ઓપરેશનમાં દરિયાઇ સુરક્ષા અને દરિયાની અંદર પેટ્રોકેમિકલ અંગેની તપાસ કરવામાં આવશે.

You might also like