પૂનમ પાંડે શેર કર્યા બાથરૂમ PIC, જોઇને થઇ જશે તમારી આંખો ચાર

મુંબઇ: વિવાદીત નિવેદનો અને હોટ ફોટોને લઇને હંમેશા ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ પૂનમ પાંડેએ સોશિયલ મિડીયા પર તેની બોલ્ડ ફોટો શેર કર્યો છે. ટ્વીટર પર શેર કરવામાં આવેલા ફોટામાં પૂનમ પાંડે કાચની સામે ઘણી બોલ્ડ અને આકર્ષિત લુક આપતી જોવા મળી છે. આ ફોટોમાં તે બાથરૂમમાં ઊભેલી જોવા મળે છે.

આની સાથે જ તેને ગુરુવારે એક બીજો ફોટો શેર કર્યો, જેમાં તે તૈયાર થતી જોવા મળી છે. આ ફોટોસ પૂનમના ચાહકો માટે કોઇ સરપ્રાઇઝથી ઓછી નથી.

તમને જણાવી દઇએ કે ટી 20 વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં ભારતની હાર પછી પૂનમ પાંડે ઘણા બોલ્ડ ફોટા મૂકીને સોશિયલ મિડીયા પર ખળભળાટ મચાવી દીધી હતી. આ ફોટાને શેર કરતી વખતે પૂનમે ટ્વીટર પર લખ્યું હતું ‘लोगों की मांग पर यह तस्वीर डाल रही हूं। गुड नाईट एंड एन्जॉय।.
poonam-pandey-2

 

 

 

 

You might also like