નોટબંદી પર પૂનમ પાંડેએ શેર કર્યો આવો વીડિયો!

મુંબઇ: પોતાના હોટ અને બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોના દિલો પર રાજ કરનારી પૂનમ પાંડેએ નોટબંદી પર પણ એક વીડિયો શેર કર્યો છે. ટ્વિટર પર પૂનમ પાંડેના આ વીડિયોને તેના ચાહકોખી ખૂબ જ વખાણ મળી રહ્યા છે.

હકીકતમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થવાના કારણે 100 રૂપિયાની નોટની કિંમત કેટલી વધી ગઇ છે, એ આ વીડિયોમાં જોઇ શકાય છે. 30 સેકન્ડની આ વીડિયો જોઇને તમે પણ હસવાનું રોકશો નહીં.

વીડિયોના કેપ્શનમાં પૂનમ પાંડેએ લખ્યું છે કે આ વીડિયોને મને હમણાં જ કોઇએ વ્હોટ્સઅપ પર મોકલી છે.

You might also like